PIC- Pinterest

સુરતની પ્રખ્યાત સેવ ખમણી ઘરે કેવી રીતે બનાવવી

PIC- Pinterest

ચણાની દાળને ધોઈને 6-8 કલાક પલાળી રાખો

PIC- Pinterest

બધુ પાણી નીતારી લો અને મિક્સર જારમાં નાખો.

PIC- Pinterest

આદુ, લીલા મરચા અને લસણને બ્લેન્ડરમાં નાખીને બ્લેન્ડ કરો.

PIC- Pinterest

સોલ્યુશન બનાવવા માટે ¼ કપ કરતા ઓછા પાણીનો ઉપયોગ કરો.

PIC- Pinterest

એક મિક્સિંગ બાઉલમાં પેસ્ટ કાઢી લો.

PIC- Pinterest

એક મિક્સિંગ બાઉલમાં ખાંડ, મીઠું, લીંબુ મીઠું, સોડા, હળદર, તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

PIC- Pinterest

ચણાની દાળ, આદુ, લીલા મરચાં, લસણ, ખાંડ, મીઠું, લીંબુ મીઠું, સોડા, હળદર, તેલ, તલ, કઢીના પાન, દાડમના દાણા, ધાણાજીરું, હિંગ.